HomeNewsSurat News: પાલી દુર્ઘટના બાદ મનપાએ માનદરવાજા ટેનામેન્ટના નળ કનેક્શન કાપ્યા,જુઓ Video

Surat News: પાલી દુર્ઘટના બાદ મનપાએ માનદરવાજા ટેનામેન્ટના નળ કનેક્શન કાપ્યા,જુઓ Video


સુરતમાં બનેલી પાલી દુર્ઘટના બાદ મનપા તંત્ર હવે સફાળુ જાગ્યું છે. મહાનગરપાલિકાની ટીમ દ્વારા હવે જર્જરિત માનદરવાજા ટેનામેન્ટના નળ કનેક્શન કાપવાનું શરૂ કર્યુ છે. ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે મહાનગરપાલિકાની ટીમ કામે લાગી છે.

ઉલ્લેખનીય છે કે, મહાનગરપાલિકાએ વારંવાર નોટિસ આપ્યા છતાં કેટલાક લોકો ઘર ખાલી ન કરતા મનપાએ કડક વલણ અપનાવ્યું છે. ત્યારે બીજી તરફ લોકોએ મહાનગરપાલિકાની કાર્યવાહીનો વિરોધ શરૂ કર્યો છે અને કોઈ પણ વૈકલ્પિક જગ્યા આપી ન હોવાનો આરોપ લગાવ્યો છે. લોકો કહી રહ્યા છે કે ગઈકાલે જ નોટિસ આપી અને આજે નળ અને વીજળી કનેક્શન કાપી નાખ્યા છે.

https://www.sandesh.com/videos/surat-news-after-the-pali-tragedy-smc-cut-the-water-connection-of-mandarwaja-tenement-see-video

See also  Gujarat man injects former wife with HIV positive person’s blood | India

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read