HomeNewsDRIએ સુરતના સચિન SEZમાંથી આંતરરાષ્ટ્રીય દાણચોરીનો પર્દાફાશ

DRIએ સુરતના સચિન SEZમાંથી આંતરરાષ્ટ્રીય દાણચોરીનો પર્દાફાશ


  • કરોડોના સોનાની સાથે કરોડોના 122 હીરા, પ્રીમિયમ ઘડિયાળો જપ્ત કર્યા
  • સ્ટેનલેસ સ્ટીલ બ્રેસલેટનું મિસ ડિકલેરેશન કરીને આચરવામાં આવતું કૌભાંડ
  • ડ્યુટી ભર્યા વિનાનું સોનું ભારતમાં ઘુસાડવામાં આવે તે પહેલા ઝડપી પાડ્યું

ડિરેક્ટર ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ સુરતના સચિન SEZ માંથી રૂપિયા 1 કરોડ 75 લાખનું ત્રણ કિલો સોનું જ્વેલરી અને કીમતી ઘડિયાળો અને 122 કેરેટના હીરા જપ્ત કર્યા છે.

ડિરેક્ટર ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ DRI એ સુરતના સચિન SEZમાંથી સ્ટેનલેસ સ્ટીલ બ્રેસલેટનું મિસ ડિકલેરેશન કરીને 1 કરોડ 75 લાખની કિંમતનું ત્રણ કિલો સોનું, 122 કેરેટના ડાયમંડ, પ્રીમિયમ ઘડિયાળો વગેરે જેવી ચીજ વસ્તુઓનું દાણચોરીથી ભારતમાં ઘુસાડવાનું કૌભાંડનું પર્દાફાશ કર્યો છે.

DRI એ મળેલી બાતમીના આધારે સુરત SEZ સચિનમાં તરીકે એરિયામાં કસ્ટમ ડ્યુટી ભર્યા વિના સોનું 122 કેરેટના હીરા અને કીમતી ઘડિયાળ તથા અન્ય વસ્તુઓનું દાણચોરી મારફતે ભારતમાં ઘુસાડવાનો પ્રયત્ન કર્યો હતો. આ સ્મગલિંગનો જપ્ત કર્યો છે. તાજેતરમાં દ્વારા સોનાની દાણચોરીના કેટલાક કેસો કરવામાં આવ્યા હતા સોનું, ડાયમંડ અને બ્રાન્ડેડ ઘડિયાળની દાણચોરીના કેસો કરીને રૂપિયા 200 કરોડની નોંધ કર્યો છે.

See also  Khushis: No Rabies Death Before Khushi’s In City In 10 Years | Surat

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read