HomeNewsસુરત: "પાપા મે આપકા બહુત બડા આભારી હું" લખી કિશોરે ફાંસો ખાધો

સુરત: "પાપા મે આપકા બહુત બડા આભારી હું" લખી કિશોરે ફાંસો ખાધો


  • ઉત્તર પ્રદેશથી રોજગારી શોધવા સુરત આવ્યો હતો
  • અધૂરો અભ્યાસ છોડી કામ ધંધા માટે સુરત આવ્યો
  • છોકરાએ આપઘાત પૂર્વે પિતાની માફી માંગી

સુરતમાં 17 વર્ષના કિશોરે આપઘાત કરી લીધો છે. જેમાં પાંચ પાનાની સુસાઈડ નોટ લખી આપઘાત કર્યો છે. તેમાં ઉત્તર પ્રદેશથી રોજગારી શોધવા કિશોર સુરત આવ્યો હતો. તેમજ અધૂરો અભ્યાસ છોડી કામ ધંધા માટે સુરત આવ્યો હતો. ત્યારે છોકરાએ આપઘાત પૂર્વે પિતાની માફી માંગી હતી.

પાંચ પાનાની સ્યુસાઈડ નોટ લખી આપઘાત કર્યો
ઉલ્લેખનીય છે કે 17 વર્ષના છોકરાએ પાંચ પાનાની સુસાઈડ નોટ નોટ લખી આપઘાત કર્યો છે. નોકરીની શોધમાં ધોરણ 12નો અભ્યાસ છોડીને સુરત ભાગી આવ્યો હતો. ત્યારે અઠવાડિયા અગાઉ સુરત આવેલા કિશોરે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. જેમાં “પાપા મુઝે માફ કર દેના મે આપકા સાથ છોડ ને જા રહા હુ મુઝે પતા કે મુઝસે બહુત પ્યાર કરતે હૈ સાયદ હી દુનિયા મે કોઈ કરતા હોગા પાપા મે આપકા બહુત બડા આભારી હું”. આ પ્રકારની સ્યુસાઇડ નોટ લખી આપઘાત કર્યો છે. જેમાં સચીન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

See also  FIH पुरुष हॉकी विश्व कप : 12 पेनाल्टी कार्नर के बाद भी ड्रॉ रहा भारत और इंग्लैंड के बीच खेला गया मुकाबला, भारत की क्वार्टरफाइनल की राह हुई आसान

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read