HomeNewsસુરતમાં હવે ટ્રાન્સપોર્ટર, કેમિકલ વિક્રેતા પર જીએસટીનું મેગા સર્ચ

સુરતમાં હવે ટ્રાન્સપોર્ટર, કેમિકલ વિક્રેતા પર જીએસટીનું મેગા સર્ચ


  • મોટાપાયે હિસાબી દસ્તાવેજો જપ્ત
  •  મોટી વેરા ચોરીની શક્યતા
  • વિસ્તારમાં છ સ્થળો પર એક સાથે તપાસની કામગીરી શરૂ કરી હતી

સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા ટેક્સચોરી રોકવા માટે મોટાપાયે અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે. હાલમાંજ 11 જેટલી બોગસ પેઢીઓ પર કાર્યવાહી કરવામાં આવી હતી અને ગુરુવારે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવેલા ટ્રાન્સપોર્ટર, કેમિકલ વિક્રેતા અને સર્વિસ પ્રોવાઇડર સહિત છ સ્થળો પર તપાસ કરવામા આવી હતી. તપાસમાં તમામ સ્થળો પરથી હિસાબી દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા અને તપાસ પછી મોટી રકમની ટેક્સચોરી બહાર આવે તેવી શક્યતા છે. જીએસટી વિભાગના સુત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ એન્ફોર્સમેન્ટ વિંગે મળેલા ઇનપુટના આધારે રિંગરોડ, સ્ટેશન વિસ્તાર, પાંડેસરા અને નાનપુરા તેમજ વરાછા વિસ્તારમાં છ સ્થળો પર એક સાથે તપાસની કામગીરી શરૂ કરી હતી.

See also  एफएचआई मेन्स हॉकी वर्ल्ड कप 2023 से पहले हॉकी इंडिया में लौंच किया विशेष ‘हॉकी एंथम’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read