HomeNewsસુરતમાં શ્વાનનો આતંક આવ્યો સામે

સુરતમાં શ્વાનનો આતંક આવ્યો સામે


  • ફૂલપાડા વિસ્તારમાં આ ઘટના બની
  • હંસ સોસાયટીમાં શ્વાને બાળકી પર હુમલો કર્યો
  • ટીમ દ્વારા કુતરા પકડવાનું ઓપરેશન પાર પાડ્યું

સુરતમા શ્વાનનો આતંક સામે આવ્યો છે. જેમાં નાની બાળકીને શ્વાને બચકુ ભર્યુ છે. તેમાં ફૂલપાડા વિસ્તારમાં આ ઘટના બની છે. ત્યારે બાળકીને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાઈ છે. સુરતના ફૂલપાડા અશ્વની કુમાર વિસ્તારમાં ઘટના બનતા ચકચાર મચી છે.

See also  गया : दलाई लामा की जासूसी के शक में एक संदिग्ध चीनी महिला हिरासत में ली गई

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read