HomeNewsસુરતમાં વ્યાજખોરોની ધરપકડ કરવામાં આવી

સુરતમાં વ્યાજખોરોની ધરપકડ કરવામાં આવી


  • ઝોન-5 અંતર્ગત આવતા વિસ્તારોમાંથી કરી ધરપકડ
  • રાંદેર વિસ્તારના કુખ્યાત રાજન કાલી વિરુદ્વ કાર્યવાહી
  • રાંદેર, અડાજણ, પાલ વિસ્તારમાંથી વ્યાજખોરો ઝડપાયા

સુરત પોલીસે વ્યાજખોરો સામે કાર્યવાહી કરી છે. જેમાં 30થી વધુ વ્યાજખોરોની ધરપકડ કરવામાં આવી છે. તેમાં ઝોન-5 અંતર્ગત આવતા વિસ્તારોમાંથી ધરપકડ કરવામાં આવી છે. જેમાં રાંદેર વિસ્તારના કુખ્યાત રાજન કાલી વિરુદ્વ કાર્યવાહી કરવામાં આવી છે. તેમાં રાંદેર, અડાજણ, પાલ વિસ્તારમાંથી વ્યાજખોરો ઝડપાયા છે.

See also  Suratમાં નાગપુરનો ડોલી ટપરી ચાયવાલા આવ્યો અને વીડિયો થયો વાયરલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read