HomeNewsસુરતમાં લવજેહાદમાં હત્યા થઇ હોવાનું સામે આવ્યું

સુરતમાં લવજેહાદમાં હત્યા થઇ હોવાનું સામે આવ્યું


  • લવજેહાદમાં શાકીર નામના શખ્સની હત્યા
  • એક યુવતી માટે 3 યુવકો વચ્ચે થઇ હતી બબાલ
  • દેવ પાટીલ, ઓમ પાટીલ અને શાકીર વચ્ચે ઝઘડો થયો

સુરતના ઉધનામાં યુવકની હત્યા મામલે મોટો ખુલાસો થયો છે. જેમાં લવજેહાદમાં હત્યા થઇ હોવાનું સામે આવ્યું છે. તેમાં લવજેહાદમાં શાકીર નામના શખ્સની હત્યા થઇ છે. એક યુવતી માટે 3 યુવકો વચ્ચે બબાલ થઇ હતી. તેમાં દેવ પાટીલ, ઓમ પાટીલ અને શાકીર વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં બંને આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.

See also  Min’s ‘empty Balcony’ Image Gets Trolled | Surat

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read