HomeNewsસુરતમાં રોડ પરથી યુવકનો મૃતદેહ મળવાના કેસમાં ચોંકાવનારા વીડિયો સામે આવ્યા

સુરતમાં રોડ પરથી યુવકનો મૃતદેહ મળવાના કેસમાં ચોંકાવનારા વીડિયો સામે આવ્યા


  • સંદેશ ન્યૂઝ પાસે ઘટના પહેલા અને બાદના CCTV
  • ભટારમાં રોડ પરથી મળ્યો હતો મૃતદેહ
  • બીજા માળેથી પટકાયો હતો યુવકઃ પોલીસ

સુરતમાં રોડ પરથી યુવકનો મૃતદેહ મળવાના કેસમાં હત્યા કે અકસ્માત મોત વચ્ચે રહસ્ય ઘેરાયુ છે. જેમાં સંદેશ ન્યૂઝ પાસે ઘટના પહેલા અને બાદના CCTV સામે આવ્યા છે. તેમાં ભટારમાં રોડ પરથી મૃતદેહ મળ્યો હતો. જેમાં પોલીસે જણાવ્યું છે કે યુવક બીજા માળેથી પટકાયો હતો. તેમાં સગીર સબંધી સાથે ઝઘડો થયો હતો.

ઉલ્લેખનીય છે કે યુવકનો મૃતદેહ રોડ પરથી મળવાના મામલે યુવાનનો મૃતદેહ રોડ પર મૂકી દેવાયો હતો. તેમાં યુવાનની ડેડબોડી નજીકથી ચપ્પુ મળી આવ્યું છે. સગીર સંબંધી સાથે ઝઘડો થયો હતો. જેમાં 21 ઓક્ટોબરની રાત્રીનો બનાવ છે. તેમાં પોલીસે માત્ર અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે. તથા ખોટોદરા પોલીસ તપાસ કરી રહી છે.

See also  In Surat, it was the turn of school vans to push children stuck in rainwater. સ્કૂલ વાન વરસાદી પાણીમાં ફસાતા બાળકોને ધક્કો મારવાનો વારો આવ્યો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read