HomeNewsસુરતમાં માલ ખરીદનાર વેપારી પાસે આગામી દિવસોમાં ટેક્ષની રિકવરી કરાશે

સુરતમાં માલ ખરીદનાર વેપારી પાસે આગામી દિવસોમાં ટેક્ષની રિકવરી કરાશે


  • ચોથા દિવસે પણ GST વિભાગનું સર્ચ યથાવત
  • માલ ખરીદનાર વેપારી પાસે આગામી દિવસોમાં ટેક્ષની રિકવરી કરાશે
  • GST ચોરી કરતી બોગસ પેઢીઓ પર તવાઇ

સુરતમાં ચોથા દિવસે પણ GST વિભાગનું સર્ચ યથાવત છે. જેમાં GST ચોરી કરતી 13 બોગસ પેઢી ઝડપી પાડી છે. તેમજ 269.61 કરોડના બીલોથી ક્રેડિટ પાસ ઓન કરી છે. તેમાં માલ ખરીદનાર વેપારી પાસે આગામી દિવસોમાં ટેક્ષની રિકવરી કરાશે.

See also  European Union extends ban on Russian diamonds in Surat, big relief for traders.Suratમાં યુરોપીયન યુનિયન દ્વારા રશિયન હીરા પર પ્રતિબંધ લંબાવાયો,વેપારીઓને મળી મોટી રાહત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read