HomeNewsસુરતમાં ભાજપના કોર્પોરેટરે ડીમોલેશન કરી રહેલા પાલિકાના અધિકારીને ગાળો ભાંડી

સુરતમાં ભાજપના કોર્પોરેટરે ડીમોલેશન કરી રહેલા પાલિકાના અધિકારીને ગાળો ભાંડી


  • કોર્પોરેટર બાંસુ યાદવની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો
  • ગેરકાયદે દબાણ પર ડીમોલિશન દરમિયાન કોર્પોરેટરે દાદાગીરી કરી
  • કોર્પોરેટરે પાલિકાના અધિકારી તથા કર્મચારીઓને અપશબ્દો કહ્યા

સુરત મહાનગર પાલિકાના વોર્ડ નંબર 29ના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર બાંસુ યાદવનો પાલિકાના અધિકારીઓને ગાળો ભાંડતો વિડીયો વાયરલ થયો છે, જેને લઈને તેઓ વિવાદમાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ શહેરમાં ગેરકાયદેસર બાંધકામનું ડીમોલેશન કરવા ગઈ હતી ત્યારે વોર્ડ નંબર 29ના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર બાંસુ યાદવે સ્થળ પહોંચીને ડીમોલેશન અટકાવવા માટે બબાલ કરી હતી. આ સમગ્ર ઘતનનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડીયોમાં કોર્પોરેટર દાદાગીરી કરતા નજરે આવ્યા છે. આ ઉપરાંત કોર્પોરેટરે પાલિકાના અધિકારી અને કર્મચારીઓને અપશબ્દો પણ કહ્યા હોવાનું વિડીયોમાં જણાઈ રહ્યું છે.

See also  गुजरात :  मोरबी में पल भर में सोने की बालियों से भरा बाक्स गायब, ढाई लाख के जेवर लेकर दो महिलाएं फरार

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read