HomeNewsસુરતમાં કેન્દ્રીય નાયબ ચૂંટણી કમિશનરની સમીક્ષા બેઠક

સુરતમાં કેન્દ્રીય નાયબ ચૂંટણી કમિશનરની સમીક્ષા બેઠક


  • નાયબ ચૂંટણી કમિશનર હિરદેશ કુમારની અધ્યક્ષતામાં બેઠક
  • છ જિલ્લાના કલેક્ટર, પોલીસ અધિક્ષક, ચૂંટણી અધિકારી હાજર
  • તાપી, ડાંગ, વલસાડ, નવસારી, નર્મદા, સુરતના ક્લેકટર હાજર

સુરત ખાતે કેન્દ્રીય નાયબ ચૂંટણી કમિશનરની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જે સુરતના અઠવાલાઈન્સ સ્થિત સર્કિટ હાઉસ ખાતે મળી હતી. નાયબ ચૂંટણી કમિશનર હિરદેશ કુમારની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. 6 જિલ્લાના કલેક્ટર, જિલ્લા પોલીસ અધિક્ષક અને ચૂંટણી અધિકારી હાજર રહ્યા હતા. સમીક્ષા બેઠકમાં તાપી, ડાંગ, વલસાડ, નવસારી, નર્મદા અને સુરત જિલ્લાના કલેક્ટર હાજર રહ્યા હતા. તેમજ સુરત પોલીસ કમિશનર સહિત અન્ય પાંચ જિલ્લાના પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિ રહી હતી. ગુજરાતની આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને સમીક્ષા બેઠક કરવામાં આવી હતી.

See also  સુરતઃ બે વર્ષની માસૂમનું પહેલા કરાયું અપહરણ અને પછી નરાધમોએ પીંખી નાંખી બાળકીને , બે ઝડપાયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read