HomeNewsસુરતના નવાગામ વિસ્તારમાં કારમાં આગ ભભૂકી

સુરતના નવાગામ વિસ્તારમાં કારમાં આગ ભભૂકી


  • નવાગામ પોલીસ ચોકી સામેનો આગ લાગવાનો બનાવ બન્યો
  • બ્રિજ નીચે પાર્ક કરાયેલી કારમાં અચાનક આગ લાગતા અફરાતફરી સર્જાઈ
  • ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો

સુરત જીલ્લાના નવાગામ વિસ્તારમાં બ્રીજ નીચે પાર્ક કરેલી એક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. કારમાં આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ રહ્યું છે. આગ લાગતા આસપાસના રાહદારીઓ અને વાહનચાલકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અંગેની જાણ થતા ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. 

See also  દક્ષિણ ગુજરાતના 700 ગામના 10 હજારથી વધુ ખેડૂતોને રૃ.100 કરોડની રાહત મળશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read