HomeNewsવેકેશનમાં સૂમસામ ઔદ્યોગિક વસાહતોમાં ચોરી-ભાંગફોડ રોકવા પોલીસ સાથે પેટ્રોલિંગ

વેકેશનમાં સૂમસામ ઔદ્યોગિક વસાહતોમાં ચોરી-ભાંગફોડ રોકવા પોલીસ સાથે પેટ્રોલિંગ


-દિવસ દરમિયાન પણ સમગ્ર વિસ્તાર સૂમસામ રહેતો હોવાથી
નાના-મોટા ગુનાઓની ભીતી રહે છે  સોસાયટીનો
સિક્યુરીટી સ્ટાફ સાથે રહેશે

         સુરત

ટેક્સટાઇલ
ઉદ્યોગમાંના કારીગરો દિવાળીની ઉજવણી માટે વતન ઉપડયાં હોવાથી ઔદ્યોગિક વસાહતો
સૂમસામ થઈ ગઈ છે.
10-12 દિવસ માટે એકમો બંધ રહેનાર છે. એકમોની સલામતી માટે પોલીસ પેટ્રોલિંગ
વિભિન્ન વિસ્તારમાં શરૃ થયું છે.

ઔદ્યોગીક
વસાહતો વેકેશનને કારણે સંપૂર્ણપણે બંધ હોવાને કારણે ચોરી અને ભાંગફોડનો ડર રહે છે.
એકલદોકલ વ્યક્તિઓને લૂંટી લેવાનું પણ બનતું હોય છે. દિવસ દરમિયાન પણ સમગ્ર વિસ્તાર
સૂમસામ રહેતો હોવાને કારણે નાના-મોટા ગુનાઓની ભીતી રહે છે.

સુરત નજીકની
સૌથી મોટી ૭૫૨ હેક્ટરમાં પથરાયેલી ઔદ્યોગિક વસાહત સચીન જીઆઈડીસીમાં ટેક્સટાઇલ
, એન્જિનિયરિંગ અને કેમીકલ
સહિતના ૨૨૫૦ એકમો છે. આ વિસ્તારમાં પોલીસની મદદથી રાઉન્ડ ધી ક્લોક ત્રણ ગાડીઓ પેટ્રોલિંગ
કરશે. પોલીસની મદદમાં સોસાયટીનો સિક્યુરિટી સ્ટાફ રહેશે. તા
.1લી સુધી આ વ્યવસ્થા કરવામાં આવી છે, એમ મહેન્દ્ર રામોલિયાએ
કહ્યું હતું.

See also  बीजेपी की आधिकारिक सूची का ऐलान नहीं किया, लेकिन संभावित नामों को लेकर कई तरह के कयास

ઔદ્યોગિક
વિસ્તાર સુમસામ રહેતો હોવાને કારણે નાની ચોરી કે લૂંટના કિસ્સા બનતા હોય છે
, તેથી પોલીસ
પેટ્રોલિંગની માંગ અમે કરી છે
, એમ અંજની ઇન્ડસ્ટ્રીયલ
એસ્ટેટના વિજય માંગુકિયાએ વાતચીતમાં કહ્યું હતું. આ વખતે મોટી સંખ્યામાં કારીગર
વર્ગ વતન ગયો છે
, આમછતાં, વસાહતમાં 20=25 ટકા કારીગરો રહ્યાં છે..

 

વેકેશનમાં
સૂમસામ ઔદ્યોગિક વસાહતોમાં ચોરી-ભાંગફોડ રોકવા પોલીસ સાથે પેટ્રોલિંગ

દિવસ દરમિયાન પણ સમગ્ર વિસ્તાર સૂમસામ રહેતો હોવાથી
નાના-મોટા ગુનાઓની ભીતી રહે છે  સોસાયટીનો
સિક્યુરીટી સ્ટાફ સાથે રહેશે

         સુરત

ટેક્સટાઇલ
ઉદ્યોગમાંના કારીગરો દિવાળીની ઉજવણી માટે વતન ઉપડયાં હોવાથી ઔદ્યોગિક વસાહતો
સૂમસામ થઈ ગઈ છે.
10-12 દિવસ માટે એકમો બંધ રહેનાર છે. એકમોની સલામતી માટે પોલીસ પેટ્રોલિંગ
વિભિન્ન વિસ્તારમાં શરૃ થયું છે.

See also  ઇન્વર્ટર આધારિત ટેક્નિકથી ચાલશે ઇલેક્ટ્રિક વાહન

ઔદ્યોગીક
વસાહતો વેકેશનને કારણે સંપૂર્ણપણે બંધ હોવાને કારણે ચોરી અને ભાંગફોડનો ડર રહે છે.
એકલદોકલ વ્યક્તિઓને લૂંટી લેવાનું પણ બનતું હોય છે. દિવસ દરમિયાન પણ સમગ્ર વિસ્તાર
સૂમસામ રહેતો હોવાને કારણે નાના-મોટા ગુનાઓની ભીતી રહે છે.

સુરત નજીકની
સૌથી મોટી ૭૫૨ હેક્ટરમાં પથરાયેલી ઔદ્યોગિક વસાહત સચીન જીઆઈડીસીમાં ટેક્સટાઇલ
, એન્જિનિયરિંગ અને કેમીકલ
સહિતના ૨૨૫૦ એકમો છે. આ વિસ્તારમાં પોલીસની મદદથી રાઉન્ડ ધી ક્લોક ત્રણ ગાડીઓ પેટ્રોલિંગ
કરશે. પોલીસની મદદમાં સોસાયટીનો સિક્યુરિટી સ્ટાફ રહેશે. તા
.1લી સુધી આ વ્યવસ્થા કરવામાં આવી છે, એમ મહેન્દ્ર રામોલિયાએ
કહ્યું હતું.

ઔદ્યોગિક
વિસ્તાર સુમસામ રહેતો હોવાને કારણે નાની ચોરી કે લૂંટના કિસ્સા બનતા હોય છે
, તેથી પોલીસ
પેટ્રોલિંગની માંગ અમે કરી છે
, એમ અંજની ઇન્ડસ્ટ્રીયલ
એસ્ટેટના વિજય માંગુકિયાએ વાતચીતમાં કહ્યું હતું. આ વખતે મોટી સંખ્યામાં કારીગર
વર્ગ વતન ગયો છે
, આમછતાં, વસાહતમાં 20=25 ટકા કારીગરો રહ્યાં છે..

See also  उत्तराखंड : जोशीमठ के कई घरों में दरार, लोग सुरक्षित स्थानों की तलाश में भटक रहे!

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read