HomeNewsરાજકોટ-ગુવાહાટી અને બાંદ્રા-બિકાનેર સહિત 3 વિશેષ વિન્ટર સ્પેશિયલ ટ્રેનો દોડાવાશે

રાજકોટ-ગુવાહાટી અને બાંદ્રા-બિકાનેર સહિત 3 વિશેષ વિન્ટર સ્પેશિયલ ટ્રેનો દોડાવાશે


સુરત

મુસાફરોની
સુવિધા અને વધારાની સંખ્યાને ધ્યાનમાં રાખીને
, પશ્ચિમ રેલવે બાંદ્રા-બિકાનેર, રાજકોટ-ગુવહાટી અને ગોરખપુર-બાંદ્રા માટે વિશેષ ભાડા પર શિયાળાની વિશેષ
ટ્રેનો ચલાવશે. બાંદ્રા બિકાનેર માટે
12 ટ્રીપ, રાજકોટ-ગુવહાટી માટે 4 ટ્રીપ અને ગોરખપુર બાંદ્રા
માટે
1 ટ્રીપ દોડાવશે.

બાંદ્રા
ટમનસ-બિકાનેર જંકશન સ્પે. બાંદ્રા ટમનસથી દર રવિવારે
19:25 કલાકે ઉપડશે.
ટ્રેન
25 ડિસેમ્બરથી 29 જાન્યુઆરી સુધી
ચાલશે.એ જ રીતે બીકાનેરથી દર શનિવારે
12:15 કલાકે ઉપડશે.

રાજકોટ-ગુવાહાટી
સ્પે. ટ્રેન શનિવારે રાજકોટથી
13:15 કલાકે ઉપડશે. બુધવારે ગુવાહાટીથી 09:00 કલાકે
ઉપડશે.

ગોરખપુર-બાંદ્રા
ટમનસ સ્પે.ગુરુવાર
22 ડિસેમ્બર,ના રોજ 08:30 કલાકે
ગોરખપુરથી ઉપડશે અને બીજા દિવસે
16:25 કલાકે બાંદ્રા (ટી)
પહોંચશે.

 

See also  अडाणी समूह ने दिया ब्योरा, बताया कहां से आये 20 हजार करोड़ रुपये | कारोबार, भारत

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read