HomeNewsમોરબી બ્રિજ દુર્ઘટનાઃ સુરતથી પણ ફાયર ટીમ થઈ રવાના

મોરબી બ્રિજ દુર્ઘટનાઃ સુરતથી પણ ફાયર ટીમ થઈ રવાના


સુરત, તા. 31 ઓક્ટોબર 2022, સોમવાર

મોરબી ખાતે રવિવારે સાંજે ઝુલતો પુલ તુટી પડવાથી મોટી હોનારત સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં 141 થી પણ વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ મામલે હજુ પણ બચાવ કામગીરી ચાલી રહી છે. સુરતમાંથી પણ ફાયર બિગ્રેડની એક ટીમ મોરબી ખાતે રવાના થઈ હતી. તેમાં બે અધિકારીની ટીમ પણ સામેલ છે. 

આ પણ વાંચોઃ મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

આ ટીમ 10 તરવૈયા, 1 બોટ, 1 ફાયર ગાડી, 1 એમ્બયુલન્સ અને અન્ડર વોટર ઓક્સિજન સિલિન્ડર સાથે રવાના થઈ હતી. આમ, મોરબી બ્રીજ દુર્ઘટના મામલે રાહત અને બચાવ કામગીરીમાં સહયોગ આપવા માટે સુરત ખાતેથી ટીમને મોડી રાત્રે મોરબી મોકલવામાં આવી હતી. 

See also  प्रेमसंबंध में बहन का घर टुटा समझकर भाई ने प्रेमी के भाई की हत्या की

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read