HomeNewsખાડી ઉપર સૌપ્રથમવાર 80 મે.ટનનો ફેબ્રિકેશન બ્રીજ ફીટ કરાયો

ખાડી ઉપર સૌપ્રથમવાર 80 મે.ટનનો ફેબ્રિકેશન બ્રીજ ફીટ કરાયો


  • મોટા મોટા વિશાળ બ્રીજ બનાવવા માટે જાણીતું છે સુરત પાલિકા
  • માધવબાગ ખાડી બ્રીજ પર મુકાયું 27.300 મીટરનો સિંગલ સપન સ્ટ્રક્ચર
  • સુરત મનપાની કામગીરીનો અદભૂત ટાઈમ લેપ્સ વિડીયો આવ્યો સામે

સુરતના લિંબાયત વિસ્તારમાંથી પસાર થતી માધવબાગ ખાડી બ્રિજ ઉપર 27.300 મીટરનો સિંગલ સ્પાન ફેબ્રિકેટેડ સ્ટ્રકચર મૂકવામાં આવ્યું. જેનો અદભૂત ટાઈમ લેપ્સ વિડીયો સામે આવ્યો છે.

સુરત મહાનગરપાલિકા સિટીમાં 135 થી વધુ બ્રિજ બનાવ્યા છે. તાપી બ્રિજ, રેલવે બ્રિજ, ખાડી બ્રીજ અને ફ્લાય ઓવર પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે. લિંબાયત ઝોન વિસ્તારમાંથી પસાર થતી અને માધવબાગ વિસ્તારમાં આવેલી ખાડી ઉપર પાલિકાએ સૌપ્રથમવાર ફેબ્રિકેટેડ બ્રીજ લોન્ચ કર્યો છે. 27.300 મીટર લંબાઈનો સપાન બંને છેડે ફીટ કરવામાં આવ્યો છે. 80 મે.ટન વજનનો સ્પાન ફીટ કરવામાં પાંચ કલાકનો સમય લાગ્યો હતો.

See also  પાલિકાના વિકાસલક્ષી પ્રોજેક્ટને મેક ઇન ઇન્ડિયા,સ્ટાર્ટ અર્પ સાથે જોડવા ઇકોનોમિક સેલ રચાશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read