HomeNewsઆઝાદી પહેલાની દેશની પ્રથમ કોટન મંડળી સોંસકના પ્રમુખ - ઉપપ્રમુખની બિનહરીફ વરણી

આઝાદી પહેલાની દેશની પ્રથમ કોટન મંડળી સોંસકના પ્રમુખ – ઉપપ્રમુખની બિનહરીફ વરણી


સુરત

જહાંગીરપુરા
સ્થિત સોંસક કોટન મંડળીના પ્રમુખ અને ઉપપ્રમુખની ટર્મ પૂર્ણ થતા નવા પ્રમુખ અને
ઉપપ્રમુખની વરણી માટે બેઠક મળી હતી. આ બેઠકમાં દક્ષિણ ગુજરાત ખેડુત સમાજના માજી
પ્રમુખ જયેશ પટેલ( દેલાડ ) ની પ્રમુખ તરીકે દરખાસ્ત અજિત પટેલે મુકી હતી. અને રમેશ
વસવારીએ ટેકો આપ્યો હતો. અન્ય કોઇ ઉમેદવારોએ દાવેદારી નહીં કરતા જયેશ પટેલની સોંસક
કોટન મંડળીના પ્રમુખ તરીકે બિનહરીફ વરણી થઇ હતી. જયારે ઉપપ્રમુખ તરીકે સંદીપસિંહ
રાજનગરની બિનહરીફ વરણી થઇ હતી. આ કોટન મંડળી આઝાદી પહેલા ૧૦૧ વર્ષથી કાર્યરત છે.
અને પાંચ હજારથી વધુ ખેડુતો  સભાસદો
સંકળાયેલા છે. આ મંડળી ડાંગર
,
કપાસ, એંરડા તેમજ ધઉ જેવા ધાન્ય પાકોની પુલિંગ
કરે છે.

See also  अजब-गजब : ये है दुनिया का सबसे महंगा फोन, सोने की परत और हीरे जड़े इस फोन की कीमत सुनकर उड़ जायेंगे आपके होश

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read